Sed id magna vitae eros sagittis euismod.

Complete two dose of vaccination and get Rs. 100/- on purchase of 2000 and above.
નર્મદા જીલ્લાના રાજપીપલા શહેરમાં એક દુકાનદારએ કોરોના ની રસીકરણને પ્રોત્સાહીત કરવા માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. શહેરમાં ડ્રિમ શોપી નામનો સુપરસ્ટોર આવેલો છે એમને તેમના ગ્રાહક મિત્રોને કોરોના ની રસીના ૨ ડોઝ પૂરા કર્યા હોય તો એમના માટે ૧૦૦રૂ. ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. સ્ટોરના માલીકનું કેહવું છે કે હજુ ઘણા બધા નાગરીક છે જે રસીકરણ માં વિશ્વાસ રાખતા નથી તો આ ઓફર ધ્વારા અમારી એક જ અપીલ છે કે અવશ્ય રસીકરણ કરાવો.. તમને અને તમારા પરીવારજનોને આ મહામારી થી બચાવો. ચાલો સાથે મળીને આ મહામારીને પોતાના શહેર, રાજ્ય અને દેશમાંથી દૂર કરીએ.
+91-98793-00478
dreamshoppe.ns@gmail.com
Nr. Sub Jail, Rajpipla. Guj